બોટાદ: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
Botad, Botad | Sep 28, 2026 બોટાદમાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળના નિર્ણયોની સમીક્ષા કરી તેમને પદ પરથી હટાવવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.