Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: નરા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ મંત્ર સાથે અરજદારને પરત મળ્યો ગુમ થયેલ મોબાઈલ

Bhuj, Kutch | Apr 5, 2026
નરા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ મંત્ર સાથે અરજદારને પરત મળ્યો ગુમ થયેલ મોબાઈલ ​નનરા પોલીસે ટેકનોલોજીના સથવારે CEIR પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી એક જાગૃત નાગરિકનો ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી અરજદારને તેમનો ફોન પરત સોંપ્યો હતો. પોતાની કિંમતી વસ્તુ પાછી મળતા અરજદારે પોલીસનો આભાર માન્યો હતો

MORE NEWS

ભુજ: નરા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ મંત્ર સાથે અરજદારને પરત મળ્યો ગુમ થયેલ મોબાઈલ - Bhuj News