VARACHHA POLICE દ્વારા ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.
વરાછા પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ રાખવા માટે ફૂટ પેટ્રોલિંગ,
વાહન ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું.
આ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી.
.
.
.
.
.
.
.
.
.
#varachha #police #foot #petrolling #vehicle #checking #combing #surat #ssknews
Udhna, Surat | Jun 13, 2026