ભાવનગર શહેર: કરચલિયા પરા વિસ્તારમાં યુવક પર હુમલો કરાતા સારવાર માટે સર ટી હોસ્પીટલ ખસેડાયો
Bhavnagar City, Bhavnagar | Jun 11, 2026
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં યુવક પર હુમલો કરાયાની ઘટના બની હતી. કરચલીયા પરા વિસ્તારમાં માથાકૂટ સર્જાતા એક યુવક પર હુમલો કરાતા તેને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલત યુવકને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવકે પ્રતિક્રિયા આપી હતી.