આહવા: આહવામાં ૧૫૭મી ગાંધી જયંતીની ઉજવણી અને વન્ય પ્રાણી સપ્તાહનો પ્રારંભ
આહવાના ગાંધીબાગ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૧૫૭મી ગાંધી જયંતી ઉજવાઈ. 'રન ફોર ડ્રગ ફ્રી ડાંગ' ના વિજેતાઓને સન્માનિત કરાયા અને વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું.