અમરેલી શહેર: અમરેલીમાં ગાંધીજયંતિએ ૧૦૦૦ વિદ્યાર્થીઓની સ્વચ્છતા અને નશામુક્તિ રેલી
Amreli City, Amreli | Oct 3, 2026
ગાંધીજયંતિ નિમિત્તે અમરેલીના ગજેરા કેમ્પસ દ્વારા સ્વચ્છતા અને નશામુક્તિ જાગૃતિ અભિયાન યોજાયું. ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રેલી કાઢીને ડસ્ટબિન વિતરણ કર્યું અને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી.