જેસર: જેસરનાદિવ્યાંગપેન્શન લાભાર્થીઓનો હયાતી ખરાઇનો આજથી શુભારંભ
જેસરનાદિવ્યાંગપેન્શન લાભાર્થીઓનો હયાતી ખરાઇનો આજથી શુભારંભ વહેલી તકે હયાતીની ખરાઈ કરાવી લેવા માટે તાકીદ કરાઈ જેસર મામલતદાર કચેરી ખાતે જેસરના મામલતદાર એ.પી ભટ્ટ તેમજ આર એ કે નાયબ મામલતદાર ધર્મેશભાઈ બાંભણિયાની હાજરીમાં જેસર સમાજ સુરક્ષા વિભાગના તાલુકા સહાયક હરપાલસિંહ સરવૈયા દ્વારા જેસર તાલુકાના સંત સૂરદાસ યોજના અને મનો દિવ્યાંગ પેન્શન યોજનામાં રૂપિયા ૧૦૦૦નું જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા મળતું પેન્શન ઓનલાઇન આધાર ફેસ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો