કાલોલ: IPL સટ્ટા પર કાલોલ પોલીસની ત્રાટકી: દિલ્હી તથા કોલકતા ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમાડતા બુકી ઝડપાયો.એક વોન્ટેડ
દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની T20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા એક બુકીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે બીજો આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.કાલોલ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા આરોપી અરવિંદભાઈ ઉર્ફે નાનો શંકરભાઈ સોલંકી રહે. ઓમકારેશ્વર સોસાયટી કાલોલને ઝડપી લેવાયો હતો. આરોપી મોબાઇલમાં લાઇવ ગુરુ એપ્લિકેશન દ્વારા દિલ્હી-કોલકતા વચ્ચેની 20 ઓવરની મેચના સેશનના ભાવતાલ તેમજ રન બોલ વાઇઝ સટ્ટો લખાવતો હતો.પોલીસે આરોપી પાસેથી અંગઝ