વઢવાણ: મહિલાને સાસરીયા પક્ષ દ્વારા ઝેરી દવા પીવડાવી... વઢવાણ તાલુકાના ખોડુ ગામે મહિલાને સાસરીયા સામે આક્ષેપ કર્યા
સુરેન્દ્રનગર મહિલાને સાસરીયા પક્ષ દ્વારા ઝેરી દવા પીવડાવી... વઢવાણ તાલુકાના ખોડુ ગામે મહિલાને સાસરીયા દ્વારા ઝેરી દવા પીવડાવી મારી નાખવાનો કર્યો પ્રયાસ....પતિ સાસુ સસરા દેહર અને દેરાણીએ ઝેરી દવા પી મહિલા ને રસ્તા પર ફેંકી... મહિલાના પરિવારજનો દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર માટે મહિલાને લઈ જવાય... સાસરીયા પક્ષ દ્વારા ઝેરી દવા પીવડાવી હોવાનો મહિલાના પરિવારજનો આક્ષેપ કર્યા છે