ભાવનગર શહેર: કલ્પસર યોજના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી વડાપ્રધાન સામે આક્ષેપો કરાયા
Bhavnagar City, Bhavnagar | May 18, 2026
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી વિદેશ પ્રવાસે છે. ત્યારે કલસર યોજનાને લઈને ઝડપથી કાર્યવાહી આગળ વધારવામાં આવશે. ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલને કાર્યાલય ખાતેથી કલ્ચર યોજના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કરાયા હતા. અને પ્રતિક્રિયા આપી હતી.