Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Patanjali
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
Tbmuktbharat
North_delhi
West_delhi
Notoadulteration
Railinfra4uttarpradesh
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Chaitranavratri
Railsafety
���ंतर्राष्ट्रीय_वन_दिवस

માળીયા: માળિયા મિયાણાના આંગણવાડી વર્કરોની BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માંગ સાથે રજુઆત કરાઇ

Maliya, Morbi | Jul 6, 2025
માળિયા (મિયાણા) તાલુકાના આંગણવાડી વર્કરોએ BLOની કામગીરી કરવા વિરોધ દર્શાવીને આ કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે મદદનીશ મતદાર નોંધણી અધિકારીને બાળવિકાસ યોજના અધિકારી (ICDS શાખા માળિયા મિયાણા) મારફતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.