માળીયા: માળીયા મીયાણાની મામલતદાર કચેરી અત્યંત જર્જરીત હાલતમાં હોય તાત્કાલિક નવીનીકરણ કરવા માંગ કરાઇ
Maliya, Morbi | Jul 5, 2025 માળીયા મિયાણાની મામલતદાર કચેરી લાંબા સમયથી અત્યંત જર્જરીત તાલીતમાં હોય જેથી અહીં આવતા હજારો અરજદારો અને સ્થાનિક અધિકારી અને કર્મચારીના જીવનો જોખમ હોય માટે મોરબી જિલ્લા કોંગ્રેસ અગ્રણી અને લીગલ સેલના પ્રમુખ ભાવિનભાઈ ફેફર દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક આ કચેરી નવીનીકરણ કરવા માંગ કરી છે.