ફતેપુરા: ઘુઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તપાસ, ફરજમાં બેદરકારી બદલ કર્મચારીઓને નોટિસ
Fatepura, Dahod | Sep 29, 2026 દાહોદના ઘુઘસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન યુનિફોર્મ ન પહેરનાર કર્મચારીઓને નોટિસ આપવામાં આવી. સ્ટાફને રાત્રિ ફરજમાં હાજર રહેવા અને દર્દીઓને યોગ્ય સેવા આપવા ખાસ સૂચના અપાઈ છે.