Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

દાહોદ વિધાનસભા આમ આદમી પાર્ટીના પદાધિકારીની બેઠક યોજાઈ દાહોદ ખાતે આમ આદમી પાર્ટીની વિધાનસભા સ્તરની પદાધિકારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાકેશ બારીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, બૂથ સ્તરે પક્ષની કામગીરીને વેગ આપવા તેમજ આગામી રાજકીય કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે જનસંપર્ક વધારવા, પક્ષની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સક્રિય બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને ગામડાથી લઈને શહેર સુધી વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકરોને જોડવા અને પ્રજાના પ્રશ્નોને પ્રાથમિકતા સાથે ઉઠાવવા અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અન

Dohad, Dahod | Jul 12, 2026

MORE NEWS

🚨 દાહોદ APMC ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો

દાહોદ APMC ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારના 5 વાગ્યાથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રહ્યા છે. દિવસભર રાહ જોવા છતાં અનેક ખેડૂતોને ખાતર મળતું ન હોવાનું સામે આવ્યું છે.

ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય.

તમારા વિસ્તારની સ્થિતિ કેવી છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

#Dahod #DahodLive #Urea #Fertilizer #Farmers
 Dahod, APMC, Urea Fertilizer, Farmers, Gujarat

🚨 દાહોદ APMC ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાઈનો દાહોદ APMC ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો વહેલી સવારના 5 વાગ્યાથી જ ખાતર મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહી રહ્યા છે. દિવસભર રાહ જોવા છતાં અનેક ખેડૂતોને ખાતર મળતું ન હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરની વ્યવસ્થા કરવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય. તમારા વિસ્તારની સ્થિતિ કેવી છે? કોમેન્ટમાં જરૂર જણાવો. #Dahod #DahodLive #Urea #Fertilizer #Farmers Dahod, APMC, Urea Fertilizer, Farmers, Gujarat

Dohad, Dahod | Jul 13, 2026

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬

ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. 

આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે.

કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

કલા મહાકુંભ:૨૦૨૬-૨૭ દાહોદ જિલ્લાના સ્પર્ધકો/કલાકારો માટે સ્પર્ધા મા ભાગ લેવા અરજી મોકલવાની છેલ્લી તારીખ ૫ ઓગસ્ટ ૨૦૨૬ ગુજરાત સરકારશ્રીનાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દાહોદ દ્ધારા સંચાલીત “કલામહાકુંભ’ ૨૦૨૬-૨૭’ નું આયોજન કરવામાં આવનાર છે. આ કલા મહાકુંભમાં (૧) ૦૬ થી ૧૪ વર્ષ (૨) ૧૫ થી ૨૦ વર્ષ (૩) ૨૧ થી ૫૯ વર્ષ (૪) ૬૦ વર્ષથી ઉપરના એમ ૦૪ (ચાર) વયજુથનાં સ્પર્ધકો ભાગ લઇ શક્શે. સ્પર્ધકોની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૬ ની સ્થિતિએ ગણવાની રહેશે. કલા મહાકુંભ સ્પર્ધામાં (૧)વકતૃત્વ (૨)નિબંધ લેખન (૩)કાવ્ય લેખન (૪)ગઝલ શાયરી લેખન (૫)લોકવાર્તા (૬)દુહા-છંદ-ચોપાઇ (૭)ચિત્રકલા (૮)સર્જનાત્મક કારીગરી (૯)લોક્નૃત્ય (૧૦)રાસ (૧૧)ગરબા (૧૨)ભરતનાટ્યમ (૧૩)કથ્થક (૧૪)કુચિપુડી (૧૫)ઓડીસી (૧૬)મોહીનીઅટ્ટ્મ (૧૭)શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની) (૧૮)સુ

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

દાહોદ નજીક નેશનલ હાઈવે પર અવારનવાર થતા ગમખ્વાર અને જીવલેણ અકસ્માતો અંગે સ્થાનિકો અને સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

Dohad, Dahod | Jul 13, 2026

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

Dohad, Dahod | Jul 12, 2026

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

Dohad, Dahod | Jul 12, 2026