સોનગઢ: તાપી જિલ્લામાં વિદ્યા કુંજ વિધાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
Songadh, Tapi | Aug 23, 2026 જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા વિદ્યા કુંજ વિધાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી છે. શાળામાં વિજ્ઞાન સાથે જોડાયેલા વિવિધ કાર્યક્રમો યોજાયા.