Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

બોટાદ શહેર: સુવાસની સ્કૂલમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ, થાણા અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા

Botad City, Botad | Aug 1, 2025
બોટાદ શહેરમાં આવેલી સુવાસીની સ્કૂલમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બહેનોને પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું ઉપરાંત દુષ્કર્મ કરેલું ઈર્ષા શોષણ તેમજ દહેજ જેવી સમસ્યાઓથી કઈ રીતે સ્વરક્ષણ મેળવો તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં થાણા અધિકારી એનજી પરમાર ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

બોટાદ શહેર: સુવાસની સ્કૂલમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ, થાણા અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા - Botad City News