નારણપુરા વિસ્તારમાં સોનીની દુકાનમાંથી યુવક સોનાનું કડુ લઈને ફરાર!.. જ્વેલરીની દુકાનમાં એક યુવક બપોરે ગ્રાહક બનીને આવે છે અને વેપારી પાસે સોનાના ચેનની ભાવ પૂછે છે.જ્યારે દુકાનદાર સોનાની ચેન લેવા અંદર તરફ જાય છે ત્યારે યુવક તકનો લાભ ઉઠાવી ત્યાં કાઉન્ટર પર પડેલું સોનાનું કડુ ઉઠાવી દુકાનમાંથી ભાગી ગયો હતો