🚨 જામનગરના શરૂસેક્શન રોડ પર નવરાત્રીનો માલ વેચવા આવેલા નાના ફેરીયા વેપારીઓ અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા વચ્ચે ઘર્ષણ થયું. વેપારીઓનો આક્ષેપ છે કે તેમને ધંધો કરવા બેસવા દેવામાં આવતા નથી અને તેમનો માલસામાન પણ લઈ જવામાં આવ્યો છે. નવરાત્રી-દિવાળીના તહેવારોમાં ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવવાની આશા રાખતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો. વેપારીઓએ તંત્રને નવરાત્રી અને દિવાળી સુધી ધંધો કરવાની જગ્યા આપવા અને રાહત આપવાની માંગ કરી છે.
[ jamnagar, jamnagar news, jamnagar municipal corporation, estate branch, encroachment drive, navratri, navratri festival, street vendors, small traders, hawkers, jamnagar breaking news, gujarati news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar viral, jamnagari, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarnavratri #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Oct 4, 2026