Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: એરાલ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારિયા વડે જીવલેણ હુમલો, વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Kalol, Panch Mahals | Jun 13, 2026
કાલોલ તાલુકાના એરાલ ગામે જૂની અદાવત રાખીને એક યુવક પર ધારિયા (વાંસી) વડે જાનલેવા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. કુદરતી હાજતે ગયેલા યુવકને એકલો જોઈ પાછળથી માથાના ભાગે ઘા ઝીંકી લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એરાલ ગામના વાછાવાડની મુવાડી ફળિયામાં કેનાલ પાસે રહેતા બળવંતસિંહ ધુળાભાઈ રાઠોડ (ઉં.વ. ૫૫, ધંધો-ખેતી) ના જણાવ્યા અનુસાર, ગત તારીખ ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રિના આશરે સાડ
કાલોલ: એરાલ ગામે જૂની અદાવતમાં યુવક પર ધારિયા વડે જીવલેણ હુમલો, વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ - Kalol News