અમદાવાદ શહેર: અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કેસમાં તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો
અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કેસમાં તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. SOG દ્વારા જાહેર કરાયેલી પ્રેસ બ્રીફ મુજબ, મુખ્ય આરોપી દિનેશ ચૌધરી સારા ગુણવત્તાવાળા પ્લાઝમા મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકોમાં મોકલતો હતો, જ્યારે ભેળસેળયુક્ત અને નીચી ગુણવત્તાવાળા પ્લાઝમા તૈયાર કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં કબજે કરાયેલા 1140 પ્લાઝમા યુનિટ માન્ય ગુ