Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
usr675222154
લાતુરમાં હોટેલમાં કાર ઘુસાડીને દાદાગીરીનો આરોપ! નવા રેણાપુર નાકા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના હોટેલ બે દિવસમાં બંધ કરવાની ધમકીનો આક્ષેપ મહિલા ગ્રાહકો સાથે અભદ્ર વર્તન અને મારામારીનો આરોપ હોટેલના સામાનમાં તોડફોડ કર્યાનો પણ આક્ષેપ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં આરોપોની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી, પોલીસ તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે
Udhna, Surat
| Oct 5, 2026
MORE NEWS
Ukai dam has filled to only about 80% this monsoon (337 ft of 345 ft), the first time in 7 years it has not reached 100%. It still holds 5,367 MCM of water, so Surat faces no drinking water shortage for the next year. The right bank canal will be shut from 1 November to 1 February for repairs. ઉકાઈ ડેમ આ ચોમાસે આશરે 80% જ ભરાયો (345માંથી 337 ફૂટ), 7 વર્ષમાં પહેલી વાર 100% નહીં. ડેમમાં 5,367 MCM પાણી છે, એટલે આગામી એક વર્ષ સુરતમાં પીવાના પાણીની તંગી નહીં પડે. જમણા કાંઠાની નહેર મરામત માટે 1 નવેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. उकाई डैम इस मानसून में करीब 80% ही भरा (345 में से 337 फीट), 7 साल में पहली बार 100% नहीं। डैम में 5,367 MCM पानी है, इसलिए अगले एक साल सूरत में पीने के पानी की किल्लत नहीं होगी। दायीं नहर मरम्मत के लिए 1 नवंबर से 1 फरवरी तक बंद रहेगी। Do you save water at home? Tell us one habit that works. Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join #surat #suratnews #suratcity #gujaratnews #iamsuratcity #ukaidam #tapi
Udhna, Surat | Oct 5, 2026
કતારગામના હાથી મંદિર રોડ પર બે જૂથ સામસામે આવી જતા ભારે હો*બાળો થયો હતો. મળતી માહિતી મુજબ, બંને તરફથી એકબીજા પર પથ્થરો, લાકડાં સહિતની વસ્તુઓ ફેંક*વામાં આવી હતી, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટ*નાને પગલે સ્થાનિકોમાં પણ ભ*યનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. 📍 સ્થળ: હાથી મંદિર રોડ, કતારગામ, સુરત #Surat #SuratNews #Katargam #BreakingNews #SuratBreaking HathiMandirRoad
Udhna, Surat | Oct 5, 2026
Surat International Airport is running on more clean energy. It has installed two solar power plants with a combined capacity of 140 kWp, which generate about 533 units of electricity a day, roughly 17,000 units a month. The airport also buys green electricity and reuses treated wastewater as part of its push to cut its carbon footprint. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે વધુ સ્વચ્છ ઊર્જા પર ચાલે છે. એરપોર્ટ પર કુલ 140 kWp ક્ષમતાના બે સોલાર પાવર પ્લાન્ટ લગાવાયા છે, જે રોજ આશરે 533 યુનિટ એટલે મહિને આશરે 17,000 યુનિટ વીજળી બનાવે છે. એરપોર્ટ ગ્રીન વીજળી પણ ખરીદે છે અને ટ્રીટ કરેલા ગંદા પાણીનો ફરી ઉપયોગ કરે છે. सूरत इंटरनेशनल एयरपोर्ट अब ज़्यादा साफ ऊर्जा पर चल रहा है। एयरपोर्ट पर कुल 140 kWp क्षमता के दो सोलर पावर प्लांट लगाए गए हैं, जो रोज़ करीब 533 यूनिट यानी महीने में करीब 17,000 यूनिट बिजली बनाते हैं। एयरपोर्ट ग्रीन बिजली भी खरीदता है और ट्रीट किए गंदे पानी का फिर से इस्तेमाल करता है। Should every big public building in Surat have solar on the roof? Yes or no? Get Surat news first on WhatsApp: iamsuratcity.com/join #surat #suratnews #suratcity #gujaratnews #iamsuratcity #suratairport #solar
Udhna, Surat | Oct 5, 2026
2:45 મિનિટ સુધી ‘ક્રોકરોચોની ગટર વિચારધારા’નો તથ્યો સાથે જવાબ! મુંબઈની એડવોકેટ દીકરીએ અભિજીત દિપકેને ઘેર્યા #Mumbai #Advocate #AbhijitDipke #ViralVideo #FactCheck #TrendingNews #GujaratiNews મુંબઈની એક એડવોકેટ યુવતીએ અભિજીત દિપકે અને સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા ‘ક્રોકરોચ આંદોલન’ને લઈને 2 મિનિટ 45 સેકન્ડ સુધી તથ્યો અને દલીલો રજૂ કરી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જાણો સમગ્ર મામલો આ વીડિયોમાં. વિડિયોમાં વિવિધ દાવાઓ સામે તથ્યો રજૂ કરીને સમગ્ર મુદ્દા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એડવોકેટ યુવતીની રજૂઆતને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે. શું હતા તેના સવાલો? કયા તથ્યો રજૂ કરવામાં આવ્યા? અને સમગ્ર ‘ક્રોકરોચ આંદોલન’ પાછળનો વિવાદ શું છે? Abhijit Dipke, Abhijit Dipke Viral, Mumbai Advocate Viral Video, Advocate Girl Viral Video, Mumbai Advocate, Viral Debate, Fact Based Argument, Fact Check India, Cockroach Protest, Cockroach Movement, Viral Video Mumbai, Trending News India, Social Media Viral, Abhijit Dipke Debate, Mumbai Viral News, અભિજીત દિપકે, મુંબઈ એડવોકેટ, એડવોકેટ યુવતી, વાયરલ વીડિયો, ક્રોકરોચ આંદોલન, ક્રોકરોચ વિવાદ, તથ્યો સાથે જવાબ, મુંબઈ સમાચાર, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતી સમાચાર
Udhna, Surat | Oct 5, 2026
સુરતમાં મહિલાનું અંગદાન: મંજુલાબેનના 5 અંગોથી 5 લોકોને મળશે નવું જીવન | MLA મુકેશ પટેલ સુરત શહેરમાં માનવતાને સ્પર્શતી ઘટના સામે આવી છે. કોળી પટેલ સમાજના મંજુલાબેન પટેલનું બ્રેન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારની સંમતિથી અંગદાન કરવામાં આવ્યું છે. ઓલપાડમાં રહેતા મંજુલાબેન તેમના પતિ સાથે ભેસાણ રોડ પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને નીચે પટકાયા હતા અને મંજુલાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ત્યારબાદ ધારાસભ્ય મુકેશ પટેલ અને ડોનેટ લાઈફ સંસ્થાના માર્ગદર્શનથી અંગદાનની પ્રક્રિયા કરવામાં આવી. મંજુલાબેનના હાર્ટ, લીવર, કિડની અને આંખો સહિત પાંચ અંગોનું દાન કરવામાં આવ્યું છે. આ અંગદાનથી પાંચ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળવાની આશા છે. મંજુલાબેનના અંગદાનથી પરિવારના દુઃખ વચ્ચે માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. #SuratNews #OrganDonation #DonateLife #SuratBreaking #GujaratNews Surat Organ Donation, Surat News, Organ Donation Gujarat, Manjulaben Patel, Mukesh
Udhna, Surat | Oct 5, 2026
સુરતમાં 200 મહેસૂલી કર્મચારીઓ માસ CL પર! 14 માંગણીઓ સાથે સરકારને અલ્ટીમેટમ, હવે આગળ શું? સુરત સહિત રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ આજે માસ CL પર ઉતર્યા છે. સુરતમાં અંદાજિત 200 જેટલા કર્મચારીઓએ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે માસ CL લીધી હોવાનું સામે આવ્યું છે. રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ કર્મચારીઓ દ્વારા વિવિધ 14 જેટલી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. કર્મચારીઓએ સરકારને 7 ઓક્ટોબર સુધીનો અલ્ટીમેટમ આપ્યો છે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપવામાં આવી છે. સુરતમાં માસ CLથી મહેસૂલી કામગીરી પર શું અસર પડશે? સમગ્ર મામલો જાણો આ વીડિયોમાં. #SuratBreaking #SuratNews #GujaratNews #RevenueEmployees #Strike MassCL BreakingNews Surat Breaking News, Surat News, Gujarat Revenue Employees Strike, Revenue Employees Gujarat, Gujarat Employees Strike, Mass CL Gujarat, Surat Mass CL, Revenue Department Gujarat, Gujarat Government Employees, Revenue Staff Strike, Surat Government Employees, Gujarat Strike News, Revenue Employees Protest, Gujarat Latest News, Surat Latest News, સુરત બ્રેકિંગ, સુરત સમાચાર, મહેસૂલી કર્મચારીઓ હડતાળ, મહેસૂલી કર્મચારી માસ CL, ગુજરાત મહેસૂલી કર્મચારી, સુરત
Udhna, Surat | Oct 5, 2026
પુનીતનો જોરદાર પ્રહાર! વિશાલ ડોગલાની સહિત અનેકની કરી ઝાટકણી | Punit Ishar #PunitIshar #MCDoglani #ViralVideo #BollywoodNews #EntertainmentNews #Trending અભિનેતા પુનીતે વિશાલ ડોગલાની સહિત અન્ય લોકો સામે જોરદાર પ્રતિક્રિયા આપી છે. તેમના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. પુનીતે શું કહ્યું? કોની સામે કરી આકરી ટીકા? અને સમગ્ર મામલો શું છે? Punit Vishal, Punit Vishal Viral Video, Punit Vishal News, MC Doglani, MC Doglani News, Punit Vishal Statement, Viral Statement, Celebrity News, Bollywood News, Entertainment News, Trending News, Viral Video, પુનીત વિશાલ, પુનીત વિશાલ સમાચાર, MC ડોગલાની, વાયરલ વીડિયો, અભિનેતા પુનીત વિશાલ, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતી સમાચાર, Entertainment News Gujarati
Udhna, Surat | Oct 5, 2026
WhatsApp Child Account: બેંકની જેમ હવે WhatsApp પણ ખોલશે ચાઈલ્ડ એકાઉન્ટ?! માતા-પિતા માટે શું બદલાશે? હવે બેંકની જેમ WhatsApp પર પણ બાળકો માટે અલગ ‘Child Account’ અથવા ‘Minor Account’ની સુવિધા આવી શકે છે?! આ ફીચર આવ્યું તો બાળકોના WhatsApp ઉપયોગમાં માતા-પિતાની ભૂમિકા અને પ્રાઈવસી-સેફ્ટી અંગેના નિયમોમાં મહત્વના ફેરફાર થઈ શકે છે. પરંતુ સવાલ એ છે કે આ ‘Child Account’ કેવી રીતે કામ કરશે? શું માતા-પિતા એકાઉન્ટને નિયંત્રિત કરી શકશે? અને બાળકોની સુરક્ષા માટે WhatsApp શું પગલાં લેશે? #WhatsApp #ChildAccount #MinorAccount #WhatsAppNews #TechNews ViralNews GujaratiNews WhatsApp Child Account, WhatsApp Minor Account, WhatsApp Kids Account, WhatsApp New Feature, WhatsApp Child Safety, WhatsApp Latest Update, WhatsApp Account for Kids, WhatsApp Parents Control, WhatsApp News, Meta WhatsApp, WhatsApp New Update, Tech News India, Child Account WhatsApp, WhatsApp Privacy, WhatsApp Safety, વોટ્સએપ ચાઈલ્ડ એકાઉન્ટ, વોટ્સએપ નવું ફીચર, વોટ્સએપ અપડેટ, માયનોર એકાઉન્ટ, બાળકો માટે વોટ્સએપ, WhatsApp સમાચાર, ટેક ન્યૂઝ, ગુજરાતી ટ
Udhna, Surat | Oct 5, 2026