ગોધરા: BLO કામગીરી બાબતે ગોધરા પ્રાંત અધિકારીના ધરપકડ વોરંટથી ગભરાયેલા શિક્ષકની તબિયત લથડી
BLO કામગીરી બાબતે ગોધરા પ્રાંત અધિકારીના ધરપકડ વોરંટથી ગભરાયેલા શિક્ષકની તબિયત લથડી, સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ તરફ ન્યાય માટે રાજ્યભરમાં ધરણાં કાર્યક્રમ યોજવાની પ્રાથમિક શૈકશીક મહાસંઘે ચીમકી ઉચ્ચારી છે ગોધરા તાલુકાની વાવડી બુઝર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને નિવૃત્તિના આરે પહોંચેલા શિક્ષક મણીલાલ કાળુભાઈ વાઘડીયા સામે મતદારયાદી સુધારણા (SSR) કામગીરીને લઈને ગોધરા પ્રાંત અધિકારી દ્વારા ધરપકડ વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું હતું. પ્રાંત