જેસર: જેસર તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળા છલકાયા
જેસર તાલુકામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળા છલકાયા ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો સતત વરસાદને કારણે તાલુકાના અનેક ગામોમાં નદી-નાળા છલકાઈ ઉઠ્યા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર જોવા મળી ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા અનેક ખેતરોમાં પાણીનો એવો ભરાવો થયો કે જાણે નદી વહેતી હોય