ભુજ: ભુજમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, અન્ય એક ફરાર
Bhuj, Kutch | Apr 13, 2026 ભુજમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, અન્ય એક ફરાર ભુજમાં એલસીબીએ આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા હિતેશ લોહાર નામના શખ્સને ઝડપી લીધો છે, જ્યારે નિખિલ ચંદા નામનો આરોપી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 1.94 લાખનું આઈડી બેલેન્સ અને ચાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બી-ડિવિઝન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે