જામનગર: સરકારી શાળાના 61 વિદ્યાર્થીઓએ લીધી જિલ્લા પંચાયતની શૈક્ષણિક મુલાકાત
જામનગરના બેડેશ્વર અને ધરારનગર-1 ની શાળાના 61 વિદ્યાર્થીઓએ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી. 'બેક ટૂ સ્કૂલ' પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓને વહીવટી કામગીરી, વેક્સીન સ્ટોર અને વિવિધ શાખાઓનું વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું.