Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: હોટલની છત પરથી એસીના કોપર પાઇપની ચોરી

Bhuj, Kutch | Apr 2, 2026
હોટલની છત પરથી એસીના કોપર પાઇપની ચોરી ભુજના સ્ટેશન રોડ પર આવેલી પ્રિન્સ હોટલની છત પરથી તસ્કરોએ એસીના આઉટડોર યુનિટમાંથી ₹48,000 ની કિંમતના 60 ફૂટ લાંબા કોપર પાઇપની ચોરી કરી છે. આ ઘટના 28 માર્ચના રોજ બની હતી. હર્ષેન્દ્રકાંત વૈષ્ણવની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

MORE NEWS