મોદી સ્ટેડિયમ આસપાસ AMCનું ડિમોલિશન અભિયાન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોદી સ્ટેડિયમ આસપાસ રોડ વિસ્તરણના ભાગરૂપે 50થી વધુ રહેણાંક અને ધંધાકીય મિલકતો પર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે ભવિષ્યમાં વધતા ટ્રાફિકના દબાણને ઘટાડવા અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. બીજી તરફ, અસરગ્રસ્ત વેપારીઓએ રોજી-રોટી છીનવાઈ જવાનો આક્ષેપ કરી તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.
(Amdavad, NarendraModiStadium, AMC, News, Update)
#Amdavad #NarendraModiStadium #AMC #News #Update