અમદાવાદ શહેર: સાબરમતી રીવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ:રાંધેજાના યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો
સાબરમતી રીવરફ્રન્ટમાંથી મળેલી લાશમાં હત્યાનો ઘટસ્ફોટ:રાંધેજાના યુવક પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને નદીમાં ફેંકી દીધો, ચહેરો ખરડાયેલો… શરીર પર ઘાથી મર્ડર મિસ્ટ્રી સોલ્વ અમદાવાદના સાબરમતી નદીમાં થોડા દિવસ પહેલા મળેલી બિનવારસી લાશના કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો તો પરંતુ આ કેસ હવે...