છોટાઉદેપુર: સાંસદ જશુભાઈ રાઠવાએ સેવા સંકલ્પ યાત્રા પહેલાં કર્યા નરૌરા મહાદેવના દર્શન
છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ સેવા સંકલ્પ યાત્રાના આગામી પડાવ પહેલાં નરૌરા મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી આશીર્વાદ લીધા. જનસેવા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે યાત્રા આગળ વધી રહી છે.