આંકલાવ ના હળદરી જલાપુરા વિસ્તાર મા ચોરીની ઘટના સામે આવી હતી.....
1 મકાન મા તસ્કરો ટ્રાટક્યા હતા, મકાન માંથી 3.50 લાખ કેશ 2 જોડી કલ્લા ચાંદીના 3 જોડી છડા 1 સોના ની ચેન 3 પેન્ડલ સોનાના 4 જોડી બુટ્ટી સોનાની 7 વીટી સોનાની 2 હેરો. 2 કડી સોનાની 2 લક્કી ચાંદીની ચોરી થયાની માહિતી સામે આવી.....