Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મોરબી: મોરબીમા ફ્લાઈટ ટીકીટ બુકિંગના નામે 15.47 લાખની છેતરપીંડી; ટ્રાવેલ એજન્ટ સામે FIR

Morvi, Morbi | Dec 21, 2025
મોરબીના એક વેપારી તથા સાથીઓને વિદેશ ફેમિલી સાથે ફરવા જવાનું હોય જેથી આરોપીની ટુર્સ એન્ડ ફોરેન્સ નામની ઓફિસે એજન્ટ તરીકે ટીકીટ કરી આપવાનો વેપારીને તથા સાથીઓને વિશ્વાસ આપી એરલાઇનની બનાવટી ટીકીટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી રૂ. ૧૫,૪૭,૦૦૦ ની ફરીયાદી તથા સાથીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મોરબી: મોરબીમા ફ્લાઈટ ટીકીટ બુકિંગના નામે 15.47 લાખની છેતરપીંડી; ટ્રાવેલ એજન્ટ સામે FIR - Morvi News