મુળી: દાધોળીયા ગામે ૨૨૦ ફૂટનો કેબલ ચોરી થયાનો ગુનો નોંધાયો
મુળી તાલુકાના દાધોળીયા ગામે કરમશીભાઈ મેઘાભાઈ જાંબુકીયાની વાડીએ પાણીની મોટર માટે વપરાશ થતો 220 ફૂટ લંબાઈનો કેબલ કિંમત 10,200 રૂપિયાનો કોઈ અજાણ્યો શખ્સ ચોટી કરી ગયો હોવાનો ગુનો મૂળી પોલોક મથક ખાતે ગુનો નોંધાતા કાર્યવાહી હાથ ધરી છે.