ખંભાત: પ્રેસ રોડ પાસેની શોપને તોડી પાડવા મુદ્દે વિરોધ પક્ષના નેતા ઇફતેખાર યમનીની પ્રતિક્રિયા સામે આવી.
Khambhat, Anand | Oct 11, 2025 પાલિકાના વિરોધ પક્ષના નેતા અને વકીલ ઇફતેખાર યમનીએ ખંભાત નગરપાલિકા દ્વારા પ્રેસ રોડ પર ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી તે તદ્દન ગેરકાયદેસર ગણાવી હતી.નગરપાલિકાએ ઠરાવ કરી શોપના માલિકને જમીન ફાળવી હતી.અને નગરપાલિકાએ ઠરાવ રદ કરી શોપ પર બુલડોઝર ફેરવી તોડી પાડવામાં આવી હતી.હાઇકોર્ટમાં પીટીશન હોવા છતાંય પાલિકાએ શોપને તોડી પાડી હતી.નજીકમાં ઈલેક્શન આવતું હોવાથી પ્રજાનો માઈન્ડ ડાયવર્ટ કરવા માટે પગલું ભર્યું હોય તેમ જણાવ્યું હતું.