કાલોલ: કાયદેસરનું લેણું પુરવાર કરી ન શકતા રૂ ૪.૮૫ લાખના ચેક રીટર્ન કેસમાં કાલોલ કોર્ટે આરોપીને નિર્દોષ ઠેરવ્યો.
કાલોલ તાલુકાના ગેંગડિયા ગામે રહેતા અને પાનમ સિંચાઈ વિભાગમાંથી નિવૃત થયેલા ગણપતસિંહ ઝીણાભાઇ સોલંકી કોન્ટ્રાકટર નુ કામ કરતા રતનસિંહ અમરસિંહ પરમાર મુ. દાતોલ પો. ભીલોડ તા ઘોઘંબા સાથે પારિવારિક અને મિત્રતા ના સંબધો હોય આરોપીને ઉધારી ચૂકવવા માટે પૈસાની જરૂર પડતા ફરિયાદી પાનમ સિંચાઈ વિભાગ માંથી નિવૃત થયેલા હોય ૧૬ લાખ જેટલી રકમ મળેલી હોવાનું આરોપીના જમાઈ જાણતા હોય દીપકભાઈ સાથે આવી આરોપીએ ઉધાર નાણા ની માંગણી કરતા ફરિયાદીએ પોતાના બેંક ઓફ બરોડા ખાતેથી રૂ ૫