ગોધરા: ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં વકીલના બંધ મકાનના તાળા તૂટ્યા: તિજોરીમાંથી રૂ. ૧.૦૭ લાખના સોનાના દાગીનાની ચોરી
ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં આવેલી અનંત ઉપવન સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી છે. ગત તા. ૦૪ થી ૦૫ જુલાઈ દરમિયાન વ્યવસાએ વકીલ અલ્પેશભાઈ ચંદ્રકાન્ત પંડ્યાના બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અજાણ્યા તસ્કરો અંદર પ્રવેશ્યા હતા.તસ્કરોએ ઘરની તિજોરીમાંથી સોનાની વીંટી, બે ચેઇન અને બુટ્ટી મળીને કુલ ₹૧,૦૭,૩૦૦ ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે ભોગ બનનારે ગોધરા ટાઉન એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ