ભાવનગર શહેર: કોદિયા ગામે કૌટુંબિક ભાઈ દ્વારા પિતા પુત્ર પર હુમલો કરાતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Aug 11, 2026
ભાવનગર જિલ્લાના કોદીયા ગામે મારામારીની ઘટના બની હોય જે બનાવ અંગે ઈજાગ્રસ્તએ માહિતી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેના કૌટુંબિક ભાઈ દ્વારા ટ્રેક્ટર ચલાવવામાં આવતા ઈજાગ્રસ્તના પુત્રએ ના પાડતા તેના પર હુમલો કરાયો હતો. અને બંનેને ઇજા પહોંચતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.