Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: ભુજના વાલદાસનગરમાં બાવળ કાપવા મુદ્દે ઝઘડો

Bhuj, Kutch | Apr 5, 2026
ભુજના વાલદાસનગરમાં બાવળ કાપવા મુદ્દે ઝઘડો ​ભુજના વાલદાસનગરમાં બાવળ કાપવાની ના પાડતા ઉમાબેન પર હુમલો કર્યો હતો. આરોપી ગોવિંદજી અને કેસરબેન ફરિયાદી સાથે બોલાચાલી કરી કુહાડી વડે ઈજા પહોંચાડી હતી. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MORE NEWS