મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર ઓરડીમાંથી વિદેશી દારૂની 79 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો
Morvi, Morbi | Dec 19, 2025 આગામી 31 ડીસેમ્બરના અનુસંધાને મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેલવી પ્લાઝાના ત્રીજા માળે બિનવારસી ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -79 કિંમત રૂ. 2,54,435 નાં મુદામાલ સાથે એક ઇસમને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.