Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેસાણા શહેર: પોલીસની સફળતા: લાડોલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો

Mahesana City, Mahesana | Dec 25, 2025
મહેસાણા પેરોલ/ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને અમદાવાદના બાપુનગર વિસ્તારમાંથી હસ્તગત કરવામાં આવ્યો છે. લાડોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને દસ્તાવેજોમાં ગેરરીતિ અંગેનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પટેલ અરવિંદભાઇ હરગોવનદાસ જોરદાસ છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા.પોલીસને બાતમી મળી હતી કે આરોપી હાલ અમદાવાદના બાપુનગર સ્થિત તેના નિવાસસ્થાને હાજર છે.

MORE NEWS

No related stories for this location.

મહેસાણા શહેર: પોલીસની સફળતા: લાડોલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં ૨ વર્ષથી નાસતો ફરતો આરોપી અમદાવાદથી ઝડપાયો - Mahesana City News