સમર્પિત સેવા અને પરિવર્તનના 12 વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા
દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
આ ગૌરવપૂર્ણ 12 વર્ષની જનસેવા યાત્રા માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી
સમર્પિત સેવા અને પરિવર્તનના 12 વર્ષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને અભિનંદન પાઠવતા કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા
દેશના યશશ્વી વડાપ્રધાન માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ આજે દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા છે જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે.
આ ગૌરવપૂર્ણ 12 વર્ષની જનસેવા યાત્રા માટે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જી - Ahmadabad City News