ભુજ: બદલાતા વાતાવરણમાં સાવધાન: ભુજના તબીબની આરોગ્ય જાળવવાની ખાસ સલાહ
Bhuj, Kutch | Apr 7, 2026 બદલાતા વાતાવરણમાં સાવધાન: ભુજના તબીબની આરોગ્ય જાળવવાની ખાસ સલાહ એપ્રિલમાં મિશ્ર ઋતુને કારણે ભુજના તબીબ ડૉ. પી.એન. આચાર્યએ લોકોને સાવધ રહેવા જણાવ્યું છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ ગરમી-ઠંડીથી બચવું જોઈએ. તેમણે પૂરતું પાણી પીવા, હળવો ખોરાક લેવા, સુતરાઉ કપડાં પહેરવા અને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે