Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કાલોલ તાલુકા પંચાયતની ૧૮ બેઠકો અને જીલ્લા પંચાયતની ૪ બેઠકો માટે શાંતિપૂર્ણ વાતાવરણમા મતદાન શરૂ થયું

Kalol, Panch Mahals | Apr 26, 2026
કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ થયેલ જેથી ૧૮ બેઠકો પર મતદાન શરૂ થયું છે જ્યારે તાલુકામાં સમાવિષ્ઠ પાંચ જિલ્લા પંચાયત બેઠક પૈકી એક બેઠક બિનહરીફ થયેલ છે જેથી ચાર બેઠકો પર મતદાન થયું છે તાલુકા પંચાયત સવારના ૯ થી ૧૧ માં ૨૫.૨૯% મતદાન જ્યારે જીલ્લા પંચાયત સવારના ૯ થી ૧૧ માં ૨૩.૯૦% મતદાન નોંધાયું છે.