Umargam: ઉમરગામના તુંબ ગામે આવેલી adani ports, and Logistics કંપની ના ડ્રાઇવરોના આક્ષેપો , દોડ મહિનાથી પગાર ન મળતા આક્રોશ, શાંતિ પૂર્ણ માહોલમાં કામદારો નું વિરોધ પ્રદર્શન, કામદારોની ન્યાય માટેની માંગ . Adani જેવી પ્રતિષ્ઠિત કંપની ના ઉચ્ચ હોદ્દે દારોએ આ બાબતે અવશ્ય વિચારવું જોઈએ..! અને તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવું જોઈએ Journalist Anish shekh 9924678348
Valsad, Valsad | Aug 7, 2026