કાલોલ: સણસોલીમાં MGVCL ના ખુલ્લા વીજ વાયરના કરંટથી રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત. ખુલ્લા ડીપી થી ભારે જોખમ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામમાં MGVCLની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામમાં ખુલ્લા અને જોખમી વીજ વાયરોના સંપર્કમાં આવતા દેશના રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત નીપજ્યાની ઘટના સામે આવી છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામના ટ્રાન્સફોર્મર (ડીપી) વિસ્તારમાં મોર ઘૂસી ગયો હતો. ત્યાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને વીજ કરંટ લાગ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં લાંબા સમયથી ખુલ્લા અને જો