ભાવનગર શહેર: શાક માર્કેટ નજીક માથાકૂટ સર્જાતા યુવક પર હુમલો કરાયો, ઈજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 9, 2026
ભાવનગર શહેરના શાકમાર્કેટ નજીક માથાકૂટની ઘટના બની હતી. શાકમાર્કેટ નજીક ટેમ્પામાં પંચર પડી ગયું હોય જે મામલે એક સાઇડ લેવા મામલે માથાકૂટ થતા યુવક પર હુમલો કરાયો હતો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલ ખાતેથી યુવક કે પ્રતિક્રિયા આપી હતી.