Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: નવા નરોડામાં ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી ગાયબ થયેલા 31 વાહનોનો ભેદ ઉકેલાયો

Vejalpur, Ahmedabad | Apr 24, 2026
નવાનરોડા વિસ્તારમાં આવેલા ટુ-વ્હીલરના ગોડાઉનમાંથી રહસ્યમય રીતે ગાયબ થયેલા 31 વાહનોનો ભેદ ઉકેલાયો . આ ચોરીમાં અન્ય કોઈ નહીં પણ ગોડાઉનમાં જ કામ કરતા કર્મચારીઓ સૂત્રધાર નીકળ્યા છે.