અમદાવાદ શહેર: અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકો કેદી ફરાર, રાણીપ પોલીસમાં ગુનો નોંધાયો
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકો કેદી ફરાર, રાણીપ પોલીસમાં ગુનો નોંધાયો અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકો કેદી માલદે રામાભાઈ પરમાર જેલ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મળતી માહિતી મુજબ તા. 11 મે 2026ના રોજ સવારે અંદાજે 10:10 વાગ્યે બડા ચક્કર યાર્ડ નં-4માંથી નીકળીને આરોપી જેલના મેઈન ગેટ પરથી કર્મચારીઓન