જેસર: જેસર તાલુકાના બીલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા
જેસર તાલુકાના બીલા ગામે આવેલી પ્રાથમિક શાળામાં લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પીવાના પાણી સહિતની દૈનિક જરૂરિયાતોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. શાળામાં પાણીની અછતને કારણે વાલીઓ અને ગ્રામજનોમાં પણ ચિંતા વ્યાપી હતી. આ સમસ્યાને ધ્યાનમાં લઈ બીલા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા શાળામાં નવા બોરની મંજૂરી આપવામાં આવતા હાલ બોર ખોદકામ અને જરૂરી કામગીરી શરૂ