Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

વેજલપુર: ખોખરા અને આસ્ટોડિયા વિસ્તારમાંથી કંપનીના નકલી બ્રાન્ડેડ શૂઝ, ચપ્પલ, ટીશર્ટ સહિતની વસ્તુઓ વેચતા 2 દુકાનદારો ઝડપાયા

Vejalpur, Ahmedabad | Jun 15, 2026
ખોખરામાં આવેલી પી.કે હાઉસ અને એસ્ટોડિયમાં આવેલ ક્રિસ હાઉસમાં puma કંપની દ્વારા દરોડા પાડતા કુલ ₹12 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. puma કંપનીના કર્મચારી અને પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા દુકાન અને ગોડાઉન માંથી લાખોની કિંમતનો નકલી માલ મળતા કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો