જેસર: બિલા-૨ જિલ્લા પંચાયત સીટ પર વિજેતા ઉમેદવારનો મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો
બિલા-૨ જિલ્લા પંચાયત સીટ પર વિજેતા ઉમેદવારનો મતદારો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો જેસર તાલુકાના બીલા-૨ જિલ્લા પંચાયત સીટ પર વિજય પ્રાપ્ત કરનાર ઉમેદવારે તમામ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે. વિજય બાદ તેમણે જણાવ્યું હતું કે આ જીત માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના મતદારોનો વિશ્વાસ અને આશીર્વાદ છે. વિજેતા ઉમેદવારે જણાવ્યું કે ચૂંટણી દરમિયાન ગામે-ગામે જઈને લોકો સાથે થયેલા સંવાદ અને મળેલાં સમર્થનથી તેઓ વધુ જવાબદાર બન્યા છે. તેમણે ખા